Mobile Recharge All in One Recharge Plans

Airtel New Recharge Plan

Airtel has increased its recharge plan prices in Haryana and Odisha. According to a report by news agency PTI, the company has increased the minimum recharge price by 57 percent here. Now for minimum recharge you have to pay Rs 155 instead of Rs 99. Apart from this, the validity of the new plan will also be 24 days instead of 28 days.

In the Rs 99 plan, 200MB data was available with talk time of Rs 99. The call rate in this plan was 2.5 paisa at the second number. As for the reason behind the tariff hike, Airtel wants to increase its Average Revenue Per User (ARPU). Airtel’s ARPU in the second quarter of this financial year (FY23 Q2) was Rs 190. He wants to take it up to Rs 300.

Jio-Airtel-Vi-BSNL 1 year recharge plan

Airtel નો 1799 રૂપિયા વાળો પ્લાન

એરટેલ નો આ સૌથી સસ્તો વાર્ષિક પ્લાન છે. તેમાં યૂઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે. સાથે 24 જીબી ડેટા આપવામાં આવે છે. આ સાથે કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે કંપની 3600 SMS ની સુવિધા પણ આપી રહી છે. સાથે પ્લાનમાં અન્ય બેનિફિટ્સ મળી રહ્યાં છે જેમાં અપોલો, ફાસ્ટેગ, ફ્રી હેલોટ્યૂન અને વિંક મ્યૂઝિક સામેલ છે.

Vodafone Idea નો 1799 રૂપિયા વાળો પ્લાન

આ પ્લાનમાં યૂઝર્સને એરટેલના પ્લાનની જેમ બેનિફિટ્સ મળશે. તેમાં યૂઝર્સને 24 જીબી ડેટા આપવામાં આવશે. સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ કંપની પ્લાનમાં 3600 એસએમએસની સુવિધા આપી રહી છે. આ સિવાય Vi Movies & TV Basic નું એક્સેસ આપવામાં આવે છે.

Jio નો 2,545 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની વેલિડિટી 336 દિવસની છે. આ વેલિડિટી દરમિયાન યૂઝર્સને 504 જીબી ડેટા આપવામાં આવશે. આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. આ સાથે જિયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

BSNL નો 1797 રૂપિયાનો પ્લાન

આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. કિંમત પ્રમાણે તેની વેલિડિટી યોગ્ય છે. તેમાં તમને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે કંપની દરરોજ 100 એસએમએસ પણ આપી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.

IMPORTANT LINK TO CHECK LATEST RECHARGE PLAN

Airtel Latest Recharge Plan click here
Jio Latest Recharge Plan click here
VI Latest Recharge Plan click here
BSNL Latest Recharge Plan click here

What will you get in the Rs 155 plan?

The Rs 155 plan offers 1GB data, 300 SMS and 24 days validity with unlimited calling. It is believed that the company is going to stop all plans below Rs 155. According to reports, the company has started this plan as a trial in two circles and will soon roll it out in other circles as well.

Airtel ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન ઓફીસીયલ સાઇટ પર અહિંથી વાંચો

Jio લેટેસ્ટ રિચાર્જ પ્લાનVi લેટેસ્ટ રિચાર્જ પ્લાનAirtel લેટેસ્ટ રિચાર્જ પ્લાનBSNL લેટેસ્ટ રિચાર્જ પ્લાન

Prices were hiked in many circles on December 1

મોબાઈલમાં 5G સેટીંગ/How to use 5G In Mobile/5G સેટીંગ બદલવા શું કરશો ? full Detail with step

મોબાઈલમાં 5G સેટીંગ: How to use 5G In Mobile: JIO દ્વારા ગુજરાત ના તમામ શહેરમા 5G નેટવર્ક શરુ કરવામા આવેલ છે. એરટેલે દેશના 8 મોટા શહેરોમાં 5G નેટવર્ક સેવા શરૂ કરી છે. જેમાં દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, સિલીગુડી અને કોલકાતાનો સમાવેશ થાય છે. અન્ય કંપનીઓ પણ આગામી દિવસોમાં 5G સેવા આપવા માટે તૈયાર છે. કેટલાક વપરાશકર્તાઓ 5G અનુભવ કરવા માટે 5G ફોન ખરીદી રહ્યા છે અને કેટલાક વપરાશકર્તાઓ પાસે પહેલેથી જ 5G સપોર્ટેડ ઉપકરણો છે. Redmi phone 5g setting,samsung phone 5g setting

નોંધનીય છે કે હાલમાં, જો તમારી પાસે 5G ફોન હોય તો પણ તમે આ સેવાનો ઉપયોગ કરી શકતા નથી. આ માટે તમારે ફોનમા કેટલાક સેટીંગ કરવા પડશે. Airtel, Jio અને Vodafone Idea (Vi) યુઝર્સે તેમના ફોનમાં 5G નેટવર્ક શરુ કરવા ચલાવવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

મોબાઈલમાં 5G સેટીંગ

રેડમી ફોનમા 5G સેટીંગ, સેમસંગ ફોનમા 5G સેટીંગ, ઓપ્પો ફોનમા 5G સેટીંગ,વિવો ફોનમા 5G સેટીંગ,વન પ્લસ ફોનમા 5G સેટીંગ

  • સૌથી પહેલા તમારા સીમ ઓપરેટરથી વાત કરી લો કે તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે કે નહી. માહિતી જોણવા માટે તેમે Jio, Airtel કે Vi ના કસ્ટમર કેર નંબર પર વાત કરી શકો છો.
  •  જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે, તે સુનિશ્ચિત કરો કે તમારી પાસે 5G સપોર્ટ ફોન છે કે કેમ ?જે Jio, Airtel કે Vi દ્વારા આપવામાં આવે છે.
  • હવે પોતાના 5G સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ અને પછી મોબાઈલ નેટવર્કના વિકલ્પ પર ક્લિક કરો.
  •  તમારે તેમાં ઓપરેટરને સિલેક્ટ કરવુ પડશે, જેને માટે તમે 5G કનેક્ટિવિટીને સેટ કરવા માગો છો.
  •  સિમ 1 કે સિમ 2માથી કોઈ એક પર ક્લિક કરો અને pewferred network Type મેળવા માટે નીચે સ્ક્રોલ કરો.
  • હવે 5G/4G/3G/2G (Auto)માથી વિકલ્પ પસંદ કરી લો. જેથી તમારો સ્માર્ટફોન ઓટોમેટિક તમારા વિસ્તારમાં ચાલી રહેલ 5જી નેટવર્કને શોધી શકે અને તમારા ફોનમાં ડિફૉલ્ટ ડેટા કનેક્ટિવિટીનો વિકલ્પ બનાવી શકે.
  • તમારે તમારા ફોનમાં 5G સોફ્ટવેર વર્ઝન એપડેટ કરવું પડી શકે છે. તેના માટે એ જાણવા માટે સેટિંગમાં જઈ ચેક કરી લો કે 5G સાથે જોડાયેલ કોઈ ફિચર કે અપડેટ આવ્યું છે.
  • હવે તમારા ફોનને રિસ્ટાર્ટ કરો. જો તેમારા વિસ્તારમાં 5G સોફ્ટવેર વર્ઝન ઉપલબ્ધ હશે તો કામકરવાનું શરૂ થઈ જાશે.
 

5G રીચાર્જ પ્લાન

એરટેલ 5G રીચાર્જ પ્લાન, jIO 5G રીચાર્જ પ્લાન, VI 5G રીચાર્જ પ્લાન

5G પ્લાન ની કિંમત જાહેર નથી
5G ની સ્પીડ 4G કરતા 10 ગણી વધારે હશે, તેથી એવું માનવામાં આવે છે કે તેને વધુ બેન્ડવિડ્થની જરૂર પડશે. હાલમાં, કંપનીએ 5G પ્લાનની કિંમત અંગે કોઈ જાહેરાત કરી નથી. આશા છે કે કિંમત પણ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.

 

રીચાર્જ પ્લાન અગત્યની લીંક

એરટેલ રીચાર્જ પ્લાન અહિં ક્લીક કરો
જિઓ રીચાર્જ પ્લાન અહિં ક્લીક કરો
BSNL રીચાર્જ પ્લાન અહિં ક્લીક કરો
VI રીચાર્જ પ્લાન અહિં ક્લીક કરો
હોમ પેજ પર જાઓ અહિં ક્લીક કરો

મોબાઈલમાં 5G નો ઉપયોગ કરવા માટેના સ્ટેપ

જો તમે તમારા મોબાઈલમાં 5G નો ઉપયોગ કરવા માંગો છો. તો આ આર્ટિકલ તમને ખૂબ જ ઉપયોગી થશે. હાલ જ અમુક શહેરોમાં 5G નેટવર્ક લોંચ થયું હોય. તેના સેટિંગ્સ વિશે માહિતી ના હોય તો આજે અમે તમને જણાવીએ કે મોબાઇલમાં ક્યાં સેટિંગ્સ માં ફેરફાર કરવાથી તમે 5G નેટવર્ક નો ઉપયોગ કરી શકશો. Airtel, Jio, Vi યુઝર્સ આ સરળ સ્ટેપ્સ ફોલો કરે છે

5G લૉન્ચ થયા પછી, જો તમે પણ ફોનમાં 5G સેવાનો ઉપયોગ કરવા માંગો છો, તો તેના માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. Airtel, Jio અને Vodafone Idea (Vi) યુઝર્સે તેમના ફોનમાં 5G ચલાવવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

20,000થી ઓછી કિંમતનાં બેસ્ટ સેલિંગ 5G સ્માર્ટફોન